Chandrakant bakshi's best

ચંદ્રકાન્ત બક્ષી લખે છે કે,
જેને ઇમ્પ્રેસ કરવાની જરૂર નથી હોતી અને જેની સામે ઇમેજ ડાઉન થવાનો ભય નથી હોતો જ્યાં એક બીજા માટે કરાયેલી મદદ કે કામના સરવાળા ન થતા હોય, જેને કહી શકાય કે માથું ખામાં આજે મૂડ નથી,જેની પાસે મોટેથી હસી રડી શકાય, જેના ખિસ્સામાં રહેલી પેન ગમી જાય અને આંચકી શકાય, આપણને ધરાઈને ખિજાઈ શકે, જે મનાવા માટે રીસાતા હોય, જેને અંગત બધું કહી શકાય જેની સામે ચહેરા પર પ્લાસ્ટિક ન પહેરવું પડે જે સાચા અર્થમાં હાજર રહે તેવા થોડા માણસો જીવનમાં આપણને મળેલો બહુ મોટો એવોર્ડ કે રીવોર્ડ છે.


-સિધ્ધી ની અમુક વાતો 💦

Comments